The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

12:14am 09-20-2016
Kishor Gadhavi
જય માતાજી
ખરેખર તમે ચારણ સમાજ માટે સારુ અને એક ઉમદા કાર્ય કરી રહ્યા છો જે એક ગૌરવ ની વાત છે.
તમે સાબીત કરી બતાવ્યુ કે જો સમાજ માટે કઇક કરી બતાવવા ની ભાવના હોય તો તમે કરી શકો છો તે માટે તમારી કટીબધ્ધતા જોઈયે.
આજે એવુ લાગે છે કે જાણે "ચારણી સાહિત્ય" વગર હાલસે જ નય. અતીશયોક્તી નથી પણ જેમ કોયપણ ચીજ ની માહિતી ગુગલ પર મળી જાય તેમ ચારણો ને ઉપયોગી કોયપણ માહિતી "ચારણી સાહિત્ય"પરથી મળી જસે તે રીતે સર્વત્ર છવાય ગ્યુ છે.
માં ભગવતી ને પ્રાર્થના કે માતાજી તમારા કાર્ય મા પ્રગતી કરાવે અને વેજાણંદભાઇ નુ નામ સમાજ ના કાર્ય મા હંમેસા આગળ હોય તેવિ માં ભગવતી ને પ્રાથના
જય ભગવતી
જય માતાજી
12:13am 09-20-2016
Gopalsinh
aapka bahut bahut aabhar aapne yeh blog per jo charan sahitya ko aj ki genration tak pahuchane ke liye aur in sabhi kaljay kritiyon ko ek sthan pe uplabdh karwakar charan samaj ke liye bahut prashanshniy kam kiya hai.

aapka bahut bahut dhanyawaad
from- gopal singh
11:26pm 09-19-2016
hari Gadhavi
वाह वेजांघ भाई
आपनु कार्य खरेखर ऐक सेवा कार्य ज छे
जे हमेसा हर खबर अमारा सुंघी पहोचाडवा नी महेनत करो छो ते
बदल आपनो आभार आप आपनो कीमंती समय नो सद ऊपयोग समाज माटे करो छो ।अमने खबर छे के आपने आपनो फक्त ऐटलो ज स्वार्थ छे के ।आपणा समाज सुंघी हर माहीती मलवी जोईऐ ।अने आपणे काईक पण समाज ने काम आवीऐ।आ जे आपनी भावना छे ते खरेखर खुबज ऊची भावना छे । मारा आपने नमन । माताजी आपने हमेसा आवा कार्य करवा प्रेरे ।अने अमे आपना माथी काईक प्रेरणा लेता रही ऐ
जय माताजी
11:25pm 09-19-2016
charaj Network
સમાજ માટે સારું કામ કરવા માટે બહુ બધા રૂપિયાની કે ફંડ -ફાળાની જરૂર નથી હોતી .જરૂર હોય છે નિષ્ઠાની અને સમાજ પ્રત્યેના નિસબતની . સાચી નિષ્ઠા અને સાચી નિસ્બત હોય તો બીજું બધુ તો આપોઆપ આવી જાય છે .
કચ્છનાં મોટા ભાડિયા જેવા નાના ગામમાં પોતાના ટાંચા સાધનો વડે Vejandh M Gadhavi પોતાની વેબસાઈટ દવારા સમાજ માટે જે કામ કરી રહ્યા છે .એ સમાજ ના સાધન સંપન્ન , શિક્ષિત અને ટેકનીકલી સક્ષમ વ્યક્તિઓ ને પણ શરમાવે એવું છે . આ માટે 'ચરજ ' નેટવર્ક તરફથી
Vejandhbhai ને ખુબ ખુબ અભિનંદન.
http://www.charanisahity.in/
Messages: 16 until 30 of 19.
Number of pages: 2
Newer1 [2]